આહના કુમરાના ગ્લેમરસ અવતારે મચાવી સનસની, તસવીરો થઈ વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે, જ્યારે પણ તે કેમેરા સામે આવે છે ત્યારે ઈન્ટરનેટનો પારો હાઈ થઈ જાય છે.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. ફેન્સ પણ અભિનેત્રીની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.
3/7

તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપી રહી છે.
4/7

તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે અને કોમેન્ટ બોક્ષમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
5/7

આહનાનો જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે. તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં પ્રવેશ કર્યો. તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.
6/7

2015 માં ટેલિવિઝન ક્રાઈમ સિરીઝ એજન્ટ રાઘવમાં એજન્ટ ત્રિશા દીવાનની ભૂમિકા માટે જાણીતી છે.
7/7

અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ: https://www.instagram.com/reel/DXn6DhiE9ZB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: વિશ્વ બેંકની ડરામણી ચેતવણી: 2050 સુધીમાં શહેરી ગરીબો પર ગરમીનો કહેર 700% વધશે