Entertainment: નિકિતા શર્માએ ડીપનેક બ્લાઉઝમાં ફ્લોન્ટ કર્યું ક્લિવેજ

 ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.


તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.



નિકિતા શર્માએ ટ્રેડીશનલ લુકમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેક-અપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે અને ઉભા રહીને સૌથી સુંદર પોઝ આપી રહી છે.



એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.



નિકિતાએ ડીપનેક બ્લાઉજમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતા એક બાદ એક ગ્લેમરસ પોઝ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે, નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.



સામે આવેલી તસવીરોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.


આ પણ વાંચો, બહુ ચર્ચિત હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *