Entertainment: ગંદી બાત ફેમ એક્ટ્રેસ અન્વેશી જૈનનો બોલ્ડ અવતાર વાયરલ

 ગંદી બાત ફેમ એક્ટ્રેસ અન્વેશી જૈન ઈન્દોરની છે. એકતા કપૂરની પ્રખ્યાત વેબ સિરીઝ ગંદી બાતથી તે સમગ્ર દેશમાં ચર્ચામાં આવી હતી. તેને આજે કોઈ ઓળખની જરૂર નથી.અન્વેશી તેના બોલ્ડ અંદાજથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, ત્યારે તે ઘણીવાર ઈન્ટરનેટ પર વાયરલ થાય છે.



હાલમાં અન્વેશી જૈનની જિમમાં વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ થઈ છે. એક્ટ્રેસ જિમ લૂકમાં ખૂબ જ હોટ અંદાજમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. ચાહકો પણ તેના જિમ લૂકને લાઈક કરી રહ્યા છે.



તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ જિમ લુકમાં વીડિયો શેર કર્યા છે, જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે.



અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ દંગ રહી ગયા છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, તે થોડીવારમાં તેના ચાહકોમાં હેડલાઈન્સ બનાવવાનું શરૂ કરે છે.



અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’ (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.



અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે.



અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો.

બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો, આજે અનંત ચતુર્દશી, જાણો ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત, આ વાતનું જરુર રાખો ધ્યાન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *