બીચ લુકમાં બોલ્ડ લાગી શ્વેતા તિવારી, 44 વર્ષની ઉંમરે બતાવી કાતિલ અદા

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતા અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. 44 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એકદમ યુવાન દેખાય છે.



આવી સ્થિતિમાં, અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે.



હવે ફરી એકવાર શ્વેતાએ એટલી હોટ સ્ટાઈલ બતાવી છે કે કોઈ કહી શકે નહીં કે તે 44 વર્ષની છે અને 2 બાળકોની માતા છે.



તે અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

અભિનેત્રીએ બીચ લુકમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કાંઠે શોર્ટ્સમાં એક બાદ એક ચડિયાતા પોઝ આપી રહી છે.



ટીવી સિરિયલ એક્ટ્રેસ શ્વેતા તિવારી 44 વર્ષની થઈ ગઈ છે.

આ ઉંમરે પણ તે પોતાની સુંદરતાથી નવા જમાનાની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.



અભિનેત્રી શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સુંદરતાથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *