રેડ લૂકમાં રાશિ ખન્નાએ શેર કરી હોટ તસવીરો, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ

રેડ લૂકમાં રાશિ ખન્નાએ શેર કરી હોટ તસવીરો, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ..રાશિ ખન્નાની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં તે રેડ બોડીકોન લૂકમાં જોવા મળી રહી છે. રાશિનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે.

રાશિ ખન્ના રેડ બોડીકોન ડ્રેસમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રાશિ ખન્નાનું નામ હવે માત્ર દક્ષિણની જ નહીં પરંતુ બોલિવૂડની પણ પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે.

અભિનેત્રી પોતાના અભિનય તેમજ લુકથી ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં જ, અભિનેત્રીએ રેડ બોડીકોનમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.

રાશિ ખન્ના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.

અભિનેત્રીના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે.

જેના પર ચાહકો પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં અભિનેત્રીના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.