બાથટબમાં અભિનેત્રી અદિતીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

 ફેમસ નેપાળી અભિનેત્રી અદિતિ બુધાથોકીને કોઈ અલગ ઓળખની જરૂર નથી. અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.આ દરમિયાન, અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં અદિતિ બુધાથોકીએ ફરી એકવાર તેના ગ્લેમરસ ફોટા અને ખૂબસૂરત લુક દ્વારા ઇન્ટરનેટ પર હલચલ મચાવી છે.



નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે.



આ દરમિયાન નેપાળી અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. અદિતિ બુધાથોકીએ આ ફોટાએ બાથટબમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.



જો આપણે નેપાળની પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે વાત કરીએ તો તેમાં અદિતિ બુધાથોકીનું નામ ચોક્કસપણે સામેલ થશે.



અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જેના કારણે તેના ફોટા અને વીડિયો ચાહકોમાં અવારનવાર ચર્ચાનો વિષય બને છે.



અદિતિએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

જેના કારણે એક્ટ્રેસના આ ફોટોઝ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અને ફેન્સ આ ફોટોઝ પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *