વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ લાગી જેકલીન ફર્નાન્ડીસ

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.

જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર તેના ફેન્સ માટે તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે
આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ વ્હાઈટ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળી હતી. આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

જેકલીન ફર્નાન્ડિસની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

આ તસવીરો જેકલીન ફર્નાન્ડિસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી હતી.

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે.

શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.