Isha Rabba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો એથનિક લૂક, જુઓ તસવીરો

સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે.

અભિનેત્રીનો શાનદાર એથનિક લૂક વાયરલ થઈ રહ્યો છે. નવા લૂકમાં ઈશા રબ્બા શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.



ઈશા રબ્બાએ બ્લેક એથનિક લૂકમાં ફોટોશૂટ કરાવી ચાહકોને દિવાના બનાવી દિધા છે. ગ્લેમરસ અંદાજમાં ઈશા રબ્બા કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.



એક્ટ્રેસ ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. એથનિક લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.



ઈશા રબ્બા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે

.

ફેન્સ તેના આ શાનદાર એથનિક લૂકના વખાણ કરી રહ્યા છે. ઈશા રબ્બા પોતાના સિમ્પલ સાડી લૂકને લઈ પણ સતત ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો, Pahalgam terrorist attack: PM મોદીને NSA ડોભાલ-વિદેશમંત્રી જયશંકરે એરપોર્ટ પર જ પહેલગામ હુમલા અંગે બ્રીફિંગ આપ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *