Bollywood: વ્હાઈટ ફ્રન્ટ કટ ડ્રેસમાં બૉલીવુડની સુંદર અને જાણીતી ક્રિતિ સેનને ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.

મિમીની લીડ એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે વ્હાઈટ ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.

ક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.

સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.ક્રિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે. તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું.

આમાં ક્રિતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.