Entertainment: બ્લેક બિકીનીમાં અંકિતાએ પુલમાં લગાવી આગ, તસવીરો વાયરલ

અંકિતા દવે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. તે તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરી રહી છે.પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે.

ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે. તો બીજી તરફ, ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે અને તેની તસવીરો પર ઘણા બધા હાર્ટ અને ફાયર ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે.



સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, મોડલ અને એક્ટ્રેસ અંકિતા દવે સોશિયલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



અંકિતા સારી રીતે જાણે છે કે તેના ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા. આ પહેલીવાર નથી જ્યારે અંકિતાએ આવી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હોય.

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.

આ પણ વાંચો, http://AAP નેતા દુર્ગેશ પાઠકના ઘર પર CBIના દરોડા, આતિશીનો દાવો- ‘ગુજરાતની ચૂંટણી પહેલા…’

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *