Entertainment: અભિનેત્રી અંકિતા દવેએ દરિયા કિનારે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

પોતાના હોટ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અંકિતા દવે દરરોજ તેની બોલ્ડ તસવીરોથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે.



અંકિતા દવે ગાયક અલકા યાજ્ઞિક અને સંભવ જૈનના મ્યુઝિક વિડિયો ‘ઓ મા’ અને વેબ સિરીઝ જેમ કે મટકની કે મટકે, તેરી ખતા, ખાકી, ચિકન કરી, સિદ્ધુ, ગાચી, પાઠશાળા 2, કંગન અને ચાર્મસુખમાં જોવા મળી છે.



અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે.



અંકિતા દવેએ ઘણી કોમર્શિયલ એડ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની પ્રતિભા બતાવી છે. તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.



અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.

આ પણ વાંચો, Ahmedabad: આંબેડકર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ, 18108 વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *