રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?

રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે.  

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.  રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *