ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ

ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે. અમદાવાદ પછી પ્રાંતિજમાં HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે.

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *