સરકારી કામમાં મુશ્કેલી જણાય, આ રાશિના જાતકોને ધંધા વેપારમાં લાભ થાય, જુઓ આજનું રાશિફળ

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતાની સલાહથી લાભ, લગ્ન જીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય.

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં મહેનત વધશે, લોભ લાલચથી બચવું, વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય, નોકરીના સ્થળે જીદ ના કરવી.

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના સારા યોગ બને, પ્રિયજનોથી સારા સમાચાર મળે, મહત્વના કાર્યોમાં સહયોગ મળે, લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો.

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારને સમય આપવો, કામકાજમાં નમ્રતા જરૂરી, વાહન મકાનના યોગ બને, જીદ ઉતાવળપણાથી દૂર રહો.

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો, પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે, ધંધા વેપારમાં લાભ થાય, નવા પરિચયથી લાભ થાય.

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામમાં ધ્યાન આપો, ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો, મોટાઓનું વચન પાળો, અતિથિ આગમનની સંભાવના.

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને, વાણી વ્યવહારથી લાભ થાય, કામકાજમાં ધ્યાન આપો, સંબંધીઓનો સહકાર મળે.

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણોના કામમાં લાભ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, ખર્ચા ઉપર કાબુ રાખો, અજાણ્યાથી સાવધાન રહેવું.

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સાવધાની રાખવી, સરકારી કામમાં મુશ્કેલી જણાય, મિત્રોનો સહયોગ મળશે, વેપાર ધંધામાં લાભ થાય.

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા ગાળાની યોજના લાભ કરાવે, પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, સરકારી કામમાં લાભ થાય, વાણીમાં મધુરતા જરૂરી છે.

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી દૂર રહો, જવાબદારીમાં વધારો થાય, કામકાજમાં ધીરજ રાખવી, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો.

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી કામ સુધરશે, દાંપત્યજીવનમાં આનંદ વધે, ભાગીદારીથી લાભ થાય, જમીન મકાનના કામથી લાભ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *