રેડ બ્રાલેટમાં અલાયા એફએ કેમેરા સામે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે. અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

2/7

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. તાજેતરમાં, અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ  તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. તાજેતરમાં, અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/7

જેમાં લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી.

જેમાં લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી.

4/7

સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

5/7

જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા.

જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા.

6/7

અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલાયા સ્ક્રીન પર નવો ચહેરો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.

અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલાયા સ્ક્રીન પર નવો ચહેરો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://પેટ્રોલ પછી હવે ડીઝલનો વારો: દેશમાં ‘આઈસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલ’ લાવવાની કેન્દ્ર સરકારની તૈયારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *