માતાની તબિયત બાબતે સાચવવું, આ રાશિના જાતકોને આવકનાં નવા અવસરો જણાશે, જુઓ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, પારિવારિક સમસ્યામાં સમાધાન મળે, વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક ઓછી ખર્ચ વધી શકે છે, વિચાર્યા વગરનાં કામો નુકસાન કરે, આવક માટે નવા રસ્તાઓ મળશે, ધારેલા કામકાજમાં ફાયદો થશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનાં નવા અવસરો જણાશે, લાંબા સમયનાં રોકાણ નુકસાન કરે, જીવનસાથી અને સંતાનનો પ્રેમ મળશે, મહેનત કરતા ફળ ઓછું મળે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અને વડીલોનાં આશીર્વાદ ફળશે, સ્વજનોનાં સહયોગથી કામ સુધારો જણાશે, વેપારમાં લાભ થશે, માતા સાથે વૈચારિક મતભેદ જણાશે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, કામની શરૂઆત ધીરજથી કરવી, ગૃહિણી માટે સારો સમય, મુસાફરીનાં યોગ જણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, નાના-મોટા રોકાણ નુકસાન કરાવે, મિત્રો દ્વારા પ્રગતિ અને લાભ થાય, નોકરીમાં કામનો ભાર જણાય.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સહયોગથી કામમાં સુધારો જણાય, વેપારીઓ સાથેના સંબંધથી લાભ થાય, ધંધામાં ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, શેરબજારમાં લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે પરિવારમાં માનસિક અશાંતિ જણાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓએ મહેનત વધારે કરવી, ધંધામાં નવી તકો મળે, સમય આપને અનુકૂળ બનશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાની તબિયત બાબતે સાચવવું, જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવો, પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે, નોકરિયાતને ખર્ચમાં વધારો થશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળે, ભાઈ-ભાંડુથી સારો લાભ થાય, ધંધામાં સમસ્યા રહેશે, પૈતૃક સંપત્તિના કામમાં સહયોગ મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરવા ફરવાનું અધિક રહેશે, પરિવારમાં ખર્ચ રહેશે, જમીનને લગતા કામકાજમાં લાભ થાય, નાના-મોટા રોકાણા લાભ કરાવશે.