સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, જનતાને કરી ખાસ અપીલ

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.

આ ચૂંટણીમાં મોટા રાજકીય નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. અને જંગી પ્રમાણમાં મતદાન થાય તેવી ગુજરાત વાસીઓને અપીલ કરી.

અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ: https://www.instagram.com/reel/DXn6DhiE9ZB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 11:30 વાગ્યા સુધીમાં 15 મનપામાં સરેરાશ 17.2 ટકા વોટિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *