એક્ટ્રેસ નેહા મલિકે રેડ લૂકમાં બેડ પર આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીનો ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે. રેડ લૂકમાં નેહાએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે.

2/6

રેડ લૂકમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર ફિદા થયા છે.

3/6

ભોજપુરી બ્યુટી નેહા મલિક પોતાની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે.

4/6

આ વખતે તેણે રેડ હોટ ડ્રેસમાં તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.  વેલેન્ટાઈન ડે પર નેહા મલિકે આ ગ્લેમરસ તસવીરો શેર કરી હતી.

5/6

રેડ કલરના બોડીકોન ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહા મલિકના ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. નેહા મલિક પોતાના બોલ્ડ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.

6/6

નેહા હંમેશા અલગ લુકમાં જોવા મળે છે. ફેન્સ માટે દરરોજ ના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)

નેહા હંમેશા અલગ લુકમાં જોવા મળે છે. ફેન્સ માટે દરરોજ ના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *