વ્હાઈટ બ્રાલેટ અને ડેનિમ હોટ શોર્ટ્સમાં પ્રજ્ઞા જયસ્વાલનો હોટ અવતાર

 પ્રજ્ઞા જયસ્વાલને પોતાની પ્રતિભા દ્વારા ખૂબ જ ખ્યાતિ મળી છે. તે પોતાના ગ્લેમરસ લુક્સથી ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં, તેનો ગ્લેમરસ અવતાર ટ્રેન્ડ કરી રહ્યો છે.આ તસવીરમાં અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ બોલ્ડ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

પ્રજ્ઞાએ સફેદ રંગનું બ્રાલેટ પહેર્યું છે. તેની ઉપર તેણે બ્લુ અને સફેદ ચેક્સવાળો ઓપન શર્ટ કેરી કર્યો છે, જે તેના લુકને કુલ અને રિલેક્સ્ડ બનાવે છે.

પ્રજ્ઞાએ સફેદ રંગનું બ્રાલેટ પહેર્યું છે. તેની ઉપર તેણે બ્લુ અને સફેદ ચેક્સવાળો ઓપન શર્ટ કેરી કર્યો છે, જે તેના લુકને કુલ અને રિલેક્સ્ડ બનાવે છે.

તેણે બ્લુ કલરનું ડેનિમ હોટ શોર્ટ્સ પહેર્યું છે. જેમાં તે ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેણે ખૂબ જ નેચરલ અને ન્યૂડ મેકઅપ લુક રાખ્યો છે.

તેણે બ્લુ કલરનું ડેનિમ હોટ શોર્ટ્સ પહેર્યું છે. જેમાં તે ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેણે ખૂબ જ નેચરલ અને ન્યૂડ મેકઅપ લુક રાખ્યો છે.

પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી ‘મિર્ચી લાંટી કુરાર્દુ’, ‘કાંચે’, ‘દેગા’, ‘અખંડ’ અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ  માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી. વિરાટ્ટુ  માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

(All Photo Instagram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *