Site icon Time News

ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રના અધિકારીઓ સામે બાયો ચડાવી છે. અધિકારીઓના મનસ્વી વલણ અને સામાન્ય જનતાની હાલાકી મુદ્દે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર રજૂઆતો કરી છે. 

આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં ફરી એકવાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ એકજૂથ થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના મનસ્વી વહીવટ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.  શાસક પક્ષના જ ધારાસભ્યોએ અધિકારીઓના કામકાજ અંગે સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે.

કયા ધારાસભ્યોએ કરી ફરિયાદ?
વડોદરાના પાંચ મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે:

અધિકારીઓ સામે શું શું આક્ષેપો કરવામાં આવ્યા

Exit mobile version