Site icon Time News

વિકાસ સહાયને ગુજરાતના DGP તરીકે મળ્યું એક્સટેન્શન, સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થશે

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય આજે નિવૃત થવાના હતા. વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા હવે 30 સપ્ટેમ્બરે નિવૃત થશે.

વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. વિકાસ સહાયે DGP તરીકે આશિષ ભાટિયા રિટાયર્ડ થયા બાદ ચાર્જ સંભાળ્યો હતો. વય મર્યાદાને કારણે વિકાસ સહાય નિવૃત થવાના હતા પણ હવે રાજ્ય સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.

Exit mobile version