Site icon Time News

Weather update: ગુજરાત પર માવઠાનું સંકટ, આ તારીખથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ‘3 થી 7 મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડશે.

આવતીકાલથી 7 મે દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.  હવામાન વિભાગના મતે, રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતુ. રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં તો કરા સાથે ધોધમાર વરાસદ ખાબકવાની આગાહી છે.

આ પણ વાંચો, Ahmedabad: હાટકેશ્વરનો ભ્રષ્ટાચારી બ્રિજ તોડવા માટેનું ટેન્ડર બહાર પડ્યું, જાણો કેટલા કરોડમાં તુટશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version