
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી લાભમાં વૃદ્ધિ થશે, વ્યવસાયત્મક યાત્રામાં સફળતા મળશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું, નોકરી વિષયક પ્રયાસોમાં સફળતા મળશે.
3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર વૃદ્ધિ રોકાણના સારા યોગ બને છે, નોકરીમાં ઉચ્ચ અધિકારીથી સહયોગ મળશે, સારા કામમાં સહકાર મળશે આનંદ વધશે, પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે.
4/13
4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર ધંધામાં લાભ વૃદ્ધિ થશે, નોકરીમાં સહકર્મીનો સાથ મળશે, લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, કાનૂની કાર્યવાહીમાં સાચવીને કામ કરવું.
5/13
5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપતિને લગતા કામકાજમાં લાભ થશે, અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી દુઃખ થશે, રોકાણથી લાભ ધંધામાં બરકત જણાશે, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી છે.
6/13
6. સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં આનંદમાં વૃદ્ધિ થશે, જોખમી કામમાં સાહસથી સફળતા મેળવશો, અકારણ ભયથી ઉદ્વેગ રહેવા સંભાવના છે, પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે.
7/13
7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવેલ અવસર ના ગુમાવવો પડે ધ્યાન રાખવું, વેપાર ધંધામાં ધીમી ગતિએ સફળતા મળશે, વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું, જોખમી અને મધ્યસ્થીવાળા કામથી દૂર રહેવું.
8/13
8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થાય, શેર માર્કેટમાં સફળતાના યોગ જણાય છે, ઘરમાં અને કામના સ્થળે પ્રસન્નતા જળવાઈ રહે.
9/13
9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોની સલાહથી ધંધામાં લાભ થશે, આવકનું પ્રમાણ વધે શાંતિથી કામ કરવું, વાહન મશીનરીના કામકાજમાં સંભાળવું, માનસિક બેચેની અનુભવશો.
10/13
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા વિચારો નિર્ણયો નુકસાન કરાવશે, ચિંતા અને તણાવ અધિક જણાશે, વ્યવસાયિક યાત્રા સફળ રહેશે, વિરોધીઓ નુકસાન ના કરાવે તે બાબતે જાગૃત રહેવું.
11/13
11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળશે, આવક જાવકનું પ્રમાણ સમાંતર રહેશે, અપરિચિત ઉપર અતિવિશ્વાસ નુકસાન કરાવે, કોઈ ઉશ્કેરવા પ્રયત્ન કરશે ધીરજ રાખવી.
12/13
12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સુધારો જણાશે, નોકરીમાં કામકાજમાં પ્રસન્નતા જણાશે, આળસ પ્રમાદ નુકસાન કરાવે, નવા કામમાં ધીમી ગતિએ સફળતા મળે.
13/13
13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી રોકાયેલા કાર્યમાં લાભ થાય, સુખ સાધનોમાં વૃદ્ધિ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, તણાવભર્યા વાતાવરણથી દૂર રહેવું.
