
મેષ
ધંધામાં મહત્વના કાર્યો પૂર્ણ થશે અને મહત્વકાંક્ષા પૂર્ણ થવાના અવસર મળશે. જીવનસાથી સાથે મતભેદ રહી શકે તેમજ યાત્રામાં વિઘ્ન આવી શકે.
3. વૃષભ
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કૌટુંબિક કાર્યોમાં સફળતા મળશે પરંતુ યાત્રા તણાવભરી રહી શકે.
4/13
4. મિથુન
કાર્યક્ષેત્રમાં સામાન્ય વિઘ્નો આવી શકે હોવાથી સાવધાની રાખવી. વાહનથી સંભાળવું અને આજે રોકાણથી દૂર રહેવું.
5/13
5. કર્ક
સારા કાર્યોમાં સમય પસાર થશે અને સંતાનના કાર્યો સફળ થશે. રોગ, ઋણ અને વિવાદથી દૂર રહેવું તેમજ સામાજિક પ્રવાસના યોગ બનશે.
6/13
6. સિંહ
વેપારમાં ભાગીદારીથી લાભ થશે અને કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બનશે. ખાનપાનમાં સાવધાની રાખવી અને સારા કાર્યો માટે યાત્રા થઈ શકે.
7/13
7. કન્યા
જીવનસાથી સાથે તણાવ રહી શકે તેથી ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વિવાદમાં લાભ મળશે અને સગા સંબંધીઓથી સહયોગ પ્રાપ્ત થશે.
8/13
8. તુલા
વેપારમાં સારો લાભ થશે અને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. મૂડી રોકાણ અને વિવાદિત કાર્યોમાં પણ સફળતા મળશે.
9/13
9. વૃશ્ચિક
કુટુંબ અને વેપારમાં મતભેદ રહી શકે પરંતુ શત્રુઓ પર વિજય મળશે. ભાગીદારીમાં લાભ મળશે અને સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
10/13
10. ધન
નવા પરિચયથી લાભ મળશે અને માતૃ પક્ષથી આર્થિક મદદ મળશે. વાહન ધ્યાનથી ચલાવવું તેમજ સંતાન તરફથી સારા સમાચાર મળશે.
11/13
11. મકર
યાત્રાના યોગ બનશે અને નવા કામથી લાભ મળશે. વિવાદિત કાર્યોમાં વિજય મળશે તેમજ ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
12/13
12. કુંભ
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળશે અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. માનસિક શાંતિનો અનુભવ થશે જ્યારે વેપાર મધ્યમ રહેશે.
13/13
13. મીન
મનગમતા કાર્યોમાં રસ રહેશે અને આર્થિક સમસ્યાઓ હળવી બનશે. રોગ-શત્રુ પર વિજય મળશે તેમજ વિવાદિત કાર્યોમાં સફળતા મળશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અમદાવાદમાં ફાયરિંગ કેસમાં ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોલીસ તંત્ર પર જ લગાવ્યા આક્ષેપ
