
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ મળશે, ધંધામાં સુધારો જણાશે, સફળતાની ખુશી મળશે, લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે, જોખમી કામોમાં ધનહાનિ થશે, ધંધામાં સામાન્ય લાભ થશે, કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાવશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ માટે અનુકૂળ દિવસ છે, ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે, આવકના નવા દ્વાર ખુલશે, કામમાં પ્રતિષ્ઠા વધશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ, દેશ પરદેશથી સારા સમાચાર મળે, ધંધામાં પ્રગતિ જણાય, ખોટા ખર્ચાથી પરેશાન રહો.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો, વિકાસના કાર્યોમાં સાધારણ સફળતા મળશે, સાથી કર્મીઓથી ઓછો સહકાર મળે, ધંધામાં શ્રમ પછી ઓછી સફળતા મળશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની અધિક વ્યસ્તતા રહેશે, સ્વાસ્થ્ય નરમ ગરમ જણાશે, સફળતામાં ઓટ જણાશે, સ્વજનોથી વ્યર્થ વિવાદથી સાચવવું.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું, સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે, ધનની લેવડદેવડમાં સાચવવું, કરેલી મહેનતનું સારું ફળ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, અટવાયેલા કાર્યો પૂર્ણ થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, વ્યક્તિગત સંબંધોમાં લાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ મળે, કામકાજની કદર થશે, વ્યવસાયમાં નવી તકો મળે, વિદ્યાર્થીઓને લાભ થાય.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, નોકરિયાતને ખર્ચ વધે, પરિવાર સાથે મુસાફરી થાય, માતાની તબિયત જાળવવી.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈના કામમાં લાભ થાય, ભાઈભાંડુથી લાભ થાય, સંપત્તિના કામમાં સહયોગ મળે, ધંધાકીય સમસ્યાઓ જણાય.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સુખ સારું મળે, પારિવારિક તણાવ જણાય, નાના મોટા રોકાણથી લાભ, જમીનને લગતા કામથી લાભ.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર, LPG ગેસ લઈને જહાજ ‘શિવાલિક’ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું
