Site icon Time News

નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, આજનાં દિવસે વાદવિવાદનાં કામથી બચવું, જુઓ આજનું રાશિફળ

horoscope
horoscope

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે.

3/14

3. વૃષભ (બ.વ.ઉ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્યો ફળદાયી બનશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો.

4/14

4. મિથુન (ક.છ.ઘ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે, સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

5/14

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન, માનનો વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય.

6/14

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામમાં સફળતા મળશે, ધંધામાં નવીન તકો મળે, નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે.

7/14

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાનાં કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

8/14

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાનથી શુભ સમાચાર મળશે.

9/14

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે, સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે.

10/14

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે.

11/14

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

12/14

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે.

13/14

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે, વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું.

Exit mobile version