Site icon Time News

કર્જ લેવામાં સાવધાની રાખવી, આ રાશિના જાતકો માટે વેપારમાં નવા સંબંધોથી લાભ, જુઓ આજનું રાશિફળ

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, પડકારોનો સામનો કરશો, દેવામાં રાહત અનુભવશો, ભાર હળવો થતાં આનંદ અનુભવશો.

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોનો સહયોગ મળે, સકારાત્મક વિચારોથી લાભ મળે, કાર્યક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો.

4/13

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહે, સમસ્યાઓમાં સમાધાન મળશે, નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે.

5/13

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે, શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય, નોકરીમાં ઇચ્છિત સ્થળાંતર થાય, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય.

6/13

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા અવસરો મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય, વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું.

7/13

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે, રોજગારી માટે નવી તકો મળે, જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે.

8/13

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિવાદિત કાર્યોમાં કલેશ થાય, જોખમવાળા કામ નુકસાન કરાવે, જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવું.

9/13

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળે, રોજગારીમાં નવી તકો મળે, પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું.

10/13

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય, કર્જ લેવામાં સાવધાની રાખવી, કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું.

11/13

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કર્મમાં રુચિ વધે, પડવા વાગવામાં સાવધાની રાખવી, લે વેચના કાર્યોમાં લાભ થશે.

12/13

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંગત ફેરમાં સાવધાની રાખવી, વાહન મશીનરીમાં સાચવવું, ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે.

13/13

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે, વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે, આળસ પ્રમાદથી દૂર રહેવું, નવા સંબંધોથી લાભ થશે.

Exit mobile version