Site icon Time News

વિવાદિત કાર્યોમાં વિજય મળે, આ રાશિના જાતકોએ ખાન પાનમાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિફળ

 મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય, યાત્રામાં વિઘ્નના યોગ બની શકે, જીવનસાથી સાથે મતભેદ રહે, મહત્વકાંક્ષા પૂરતી અવસર મળે.

 વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સ્વભાવના છે, કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, યાત્રા તણાવભરી રહે.

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહનથી સંભાળવું, કાર્યક્ષેત્રમાં સામાન્ય વિધ્નો આવે, રોકાણથી બચવું, માતાના આશીર્વાદ મળે.

કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય, રોગ, ઋણ અને વિવાદથી બચવું, સામાજિક કાર્યોમાં પ્રવાસ થશે, સંતાનના કાર્ય સફળ થાય.

સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાન પાનમાં સાવધાની રાખવી, કર્મ ક્ષેત્ર પરિવર્તનના યોગ બને, વેપારમાં ભાગીદારી થી લાભ થાય, સારા કાર્યો માટે યાત્રા સંભવ છે.

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ રહે, ગુસ્સા ઉપર સંયમ રાખવો, વિવાદમાં વિશેષ લાભ, સગા સંબંધીથી લાભ મળે.

તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં લાભ થાય, પ્રિય વ્યક્તિની મુલાકાત થાય, વિવાદોમાં લાભ થશે, મૂડી રોકાણમાં લાભ થશે.

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કુટુંબ વેપારમાં મતભેદ રહે, પ્રભાવથી શત્રુ પરાસ્ત, ભાગીદારીમાં લાભ મળે, સંતાન પક્ષે ચિંતા દૂર થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય, માતૃ પક્ષે આર્થિક મદદ મળે, વાહન ધ્યાનથી ચલાવો, સંતાનથી સારા સમાચાર મળે.

મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રાના યોગ બને, નવા કામથી લેણું મળે, વિવાદિત કાર્યોમાં વિજય મળે, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે, મહેમાન સ્નેહી સાથે મુલાકાત થાય, માનસિક શાંતિ મળે, વેપાર મધ્યમ રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યમાં રુચિ રહે, રોગ શત્રુથી લાભ થાય, આર્થિક સમસ્યાઓ હળવી બને, વિવાદિત કાર્યોમાં વિજય મળે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

Exit mobile version