
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ પોલીસની ટીમ દોડતી થઇ ગઇ છે.
બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. સ્કૂલ, કોર્ટ, પોસ્ટ ઓફિસ બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કારણે નવ વાગ્યે ગૃહમાં મળનારી બેઠકમાં વિલંબ થયો છે .તમામ ધારાસભ્યો ગૃહમાંથી બહાર આવ્યા હતા. તમામ મંત્રીઓ પણ ગૃહમાંથી બહાર દોડી આવ્યાં હતા.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
