ટી-20 વર્લ્ડકપમાં સુપર-8ની રેસ બની રસપ્રદ, જાણો પોઈન્ટ ટેબલમાં કોણ આગળ છે?

T20 World Cup 2026 Points Table: ICC T20 વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ મેચો આગળ વધે છે તેમ તેમ સુપર 8 માટેનો જંગ વધુને વધુ રસપ્રદ બનતો જાય છે. ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ટીમોનો સામનો કરે છે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થશે. કુલ 55 મેચ રમાશે, જેમાં ફાઇનલ 8 માર્ચે રમાશે.

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ

ગ્રુપ A

ભારત – 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +3.050 (Q)
અમેરિકા – 4 મેચ, 2 જીત, 2 હાર, 4 પોઈન્ટ, NRR: +0.787
પાકિસ્તાન – 3 મેચ, 1 જીત, 1 હાર, 4 પોઈન્ટ, NRR: -0.403
નેધરલેન્ડ્સ – 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: -1.352
નામિબિયા – 2 મેચ, 0 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: -2.884 (E)

ગ્રુપ B

શ્રીલંકા – 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +2.462 (Q)
ઝિમ્બાબ્વે – 2 મેચ, 2 જીત, 0 હાર, 4 પોઈન્ટ, NRR: +1.984
ઓસ્ટ્રેલિયા – 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: +0.414
આયરલેન્ડ – 3 મેચ, 1 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: +0.150
ઓમાન – 3 મેચ, 0 હાર, 3 હાર, 0 પોઈન્ટ, NRR: -4.546 (E)

ગ્રુપ C

વેસ્ટ ઈન્ડિઝ – 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +1.820 (Q)
ઇંગ્લેન્ડ – 4 મેચ, 3 જીત, 1 હાર, 6 પોઈન્ટ, NRR: +0.201 (Q)
સ્કોટલેન્ડ – 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: +0.359 (E)
ઈટાલી – 3 મેચ, 1 જીત, 1 હાર, 2 પોઈન્ટ, NRR: -0.588 (E)
નેપાળ – 3 મેચ, 0 જીત, 3 હાર, 0 પોઈન્ટ, NRR: -1.942 (E)

ગ્રુપ D

દક્ષિણ આફ્રિકા – 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +1.477 (Q)
ન્યૂઝીલેન્ડ – 3 મેચ, 2 જીત, 1 હાર, 4 પોઈન્ટ, NRR: +0.701
અફઘાનિસ્તાન – 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: -0.215
યુએઈ – 3 મેચ, 1 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: -0.797
કેનેડા – 2 મેચ, 0 જીત, 2 હાર, 0 પોઈન્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *