Site icon Time News

ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે

વધુ ફી લેવા અંગે સુપ્રીમ કોર્ટનું અવલોકન  કર્યું છે. હવે FRCએ નિયત કરેલી ફી કરતા શાળા  વધુ ફી નહીં વસૂલી  શકે. ઉલ્લેખનિય છે કે,  નિયત કરતા વધારાની ફી વસૂલતી હતી ખાનગી શાળાઓ તેના  પર સુપ્રીમ કોર્ટે અવલોકન રજૂ કર્યું છે.

 ખાનગી શાળાની તરફેણમાં હાઈકોર્ટે આ પહેલા  ચુકાદો આપ્યો હતો. બાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવા આદેશ કર્યો છે અને અવલોકન રજૂ કરતા કહ્યું છે કે, ખાનગી શાળા  FRCએ નિયત કરેલી ફી કરતા વધુ ફી નહીં વસૂલી શકે.

Exit mobile version