Site icon Time News

Entertainment: દરિયા કિનારે સોફી ચૌધરીએ પિંક ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ફેન્સ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે. હાલમાં સોફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક શોર્ટ ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી છે.



પિંક શોર્ટ ડ્રેસમાં સોફી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોફીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે. ફેન્સ તેના આ અંદાજને લાઈક કરી રહ્યા છે.



ઈન્સ્ટા પર સોફી ચૌધરીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી વખાણ કરી રહ્યા છે.



સોફી ચૌધરીની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેના ગીતોમાં “હબીબી”, “લે લે મેરા દિલ” અને “બેબીલવ” જેવા ઘણા હિટ ગીતો છે.



તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો અને ડેવિડ ધવનની ફિલ્મ શાદી નંબર 1 માં જોવા મળી. તેણે બોલિવૂડમાં પદાર્પણ કર્યું. આ ઉપરાંત, તે પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, શૂટઆઉટ એટ વડાલા, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા! જેવી ફિલ્મોમાં જોવા મળી છે.



2014 માં, તે રિયાલિટી શો બિગ બોસ 8 ની સ્પર્ધક પણ બની હતી, પરંતુ ચોથા અઠવાડિયામાં જ તે બહાર થઈ ગઈ હતી.

તે જ વર્ષે તેણે ઝલક દિખલા જા 7માં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો, Gandhinagar: PM મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version