Site icon Time News

દરિયામાં બિકિનીમાં સોફી ચૌધરીએ આપ્યા કાતિલ પોઝ, બોલ્ડ તસવીરો વાયરલ

સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ બિકિની લૂકમાં તસવીરો શેર કરી છે.સોફીનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોફી અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.



સિંગર સોફીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.

ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.



સોફી ચૌધરી જાણીતી એક્ટ્રેસ અને સિંગર છે.

સોફીના ઘણા સોંગ્સ વાયરલ થાય છે. ફેન્સ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે.



સોફી ચૌધરીના બિકિની લૂકે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. ફેન્સ તેના આ બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે.



સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.

Exit mobile version