Site icon Time News

Entertainment: ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં સોનાલી રાઉતે ફ્લોન્ટ કર્યું ક્લિવેજ

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.



પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે સોનાલી રાઉત. રિયાલિટી શો ‘બિગ બોસ’ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે.



સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.



કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે.



સોશિયલ મીડિયા પર સોનાલી (Sonali Raut) ના બિકિની ફોટોઝ છવાયેલા રહે છે. તેમના ફોટાને ફેન્સ જોરદાર લાઇક અને શેર કરે છે.



સોનાલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે.

આ પણ વાંચો, અંદામાનમાં ચોમાસાનું થયું આગમન, જાણો ગુજરાતમાં કઇ તારીખે પહોંચી શકે છે ચોમાસું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version