Site icon Time News

Entertainment: સોફિયા અંસારીએ પુલ કિનારે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ

સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે.સોફિયા તેની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે. બોલ્ડનેસની વાત કરીએ તો સોફિયા અંસારી બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.



આ દરમિયાન સોફિયા અંસારીની કેટલીક તસવીરો સામે આવી છે જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે.



સોફિયા અંસારીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.



આ ફોટોઝમાં સોફિયા પુલ કિનારે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયા અંસારીએ તેના બોલ્ડ લુકથી ચાહકોના મન મોહી લીધા છે.



સોફિયાની કિલર સ્ટાઈલના લાખો લોકો દિવાના છે, એટલે જ તેના ફોટા અને વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.



સોફિયા અંસારીની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો.  એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કરાઈ માંગ?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version