
સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. સોફિયા તેની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે. બોલ્ડનેસની વાત કરીએ તો સોફિયા અંસારી બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.
આ દરમિયાન સોફિયા અંસારીની કેટલીક તસવીરો સામે આવી છે જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે.
સોફિયા અંસારીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ ફોટોઝમાં સોફિયા જીમ લુકમાં બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયા અંસારીનો આ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સોફિયાની કિલર સ્ટાઈલના લાખો લોકો દિવાના છે, એટલે જ તેના ફોટા અને વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.
આ ફોટોઝમાં બોલ્ડનેસ ક્વીન પોતાના કિલર લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે. સોફિયા અંસારીની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો, Weather update: આજથી ફરી ભીષણ ગરમીનું ટોર્ચર, રાજ્યના 4 જિલ્લામાં યલો એલર્ટ
