Site icon Time News

Entertainment: શમા સિકંદરે નવા ફોટોશૂટમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

ટીવી શો ‘યે મેરી લાઈફ હૈ’ ફેમ અભિનેત્રી શમા સિકંદરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે અને તે ઘણીવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.



તાજેતરમાં, અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા પોતાનું હોટ ફિગર કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ તેના આ હોટ ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે.



શમા સિકંદર કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે.



શમા સિકંદરે ટીવી શોની સાથે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મ ‘પ્રેમ અગન’માં પણ જોવા મળી હતી.



ટીવી એક્ટ્રેસ શમા સિકંદર આ દિવસોમાં ટેલિવિઝનની દુનિયાથી દૂર છે, પરંતુ તેમ છતાં તે સોશિયલ મીડિયામાં હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો, Weather Update: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version