
એક જ મંચ નીચે હિંદુ, મુસ્લિમ અને અન્ય ધર્મના વિકલાંગ યુવાનો અને વિધવાઓના લગ્ન તેમના ધર્મ અનુસાર સંતો અને મહંતોના હસ્તે કરવામાં આવ્યા. કુલ ૧૫૦૦થી વધુ મહેમાનોએ હાજરી આપી અને સર્વે માટે ભોજન-વ્યાસ્થા અને ગુજરાતી નાસ્તા પીરસવામાં આવ્યા.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વર-વધુને આશીર્વાદ અને ઉપકારક મૂલ્યો આપવામાં આવ્યા.
આ સરાહનીય કાર્ય માટે તાજપુર ના વિકલાંગ સહાયક કેન્દ્ર અને તેની ટીમ, તેમજ તમામ ટ્રસ્ટીઓ માટે શુભેચ્છાઓ.
આ પણ વાંચો, Horoscope: આજે આ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે, જાણો તમારું આજનું રાશિફળ
