Site icon Time News

 બિહારને મળ્યા નવા ‘સમ્રાટ’, બિહારના 24 માં મુખ્યમંત્રી તરીકે ચૌધરીએ લીધા શપથ

આજે સમ્રાટ ચૌધરીએ બિહારના 24માં અને ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ બિહારમાં નીતિશ યુગનો અંત અને સમ્રાટ યુગની નવી શરૂઆત થઈ છે.

ત્યારે આ શપથ વિધિ પ્રસંગે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, જેપી નડ્ડા, ચિરાગ પાસવાન સહિત ઘણા ટોચના નેતાઓ સામેલ થાય હતા.

પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના અને જેડીયુના વરિષ્ઠ નેતા બિજેન્દ્ર યાદવે બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શપથ લેવડાવ્યા. વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ જેડીયુ ક્વોટામાંથી બિહારના બે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો: https://www.instagram.com/reel/DXJJJtnjZ4R/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હોર્મુઝ તણાવ વચ્ચે ‘જગ વિક્રમ’ કંડલા પહોંચ્યું, ભારતના LPG પુરવઠાને મોટી રાહત

Exit mobile version