
ફેમસ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.હાલમાં જ પ્રિયંકા ચહર ચૌધરીએ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી વ્હાઈટ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે.
ફોટામાં પ્રિયંકા તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી છે.
આ તસવીરમાં પ્રિયંકા ચહર ચૌધરી સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
પ્રિયંકાની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પ્રિયંકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી કેમેરે સામે અલગ અલગ પોઝ આપી રહી છે
આ પણ વાંચો, Gram Panchayat elections: કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
