Site icon Time News

બ્લેક બોડીકોન ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફીગર

 પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે લીફ્ટમાં ઊભા રહીને પોઝ આપી રહી હતી.



પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.



પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી સિમલામાં વેકેશન માણી રહી છે.



પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.



વિરાટ્ટુ  માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.



2014 માં જ, પ્રજ્ઞાએ તેલુગુ સિનેમામાં દેગા સાથે ડેબ્યૂ કર્યું હતું અને આમાં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ માટે પણ તેણીને 5મી SIIMA ખાતે સર્વશ્રેષ્ઠ મહિલા ડેબ્યુ (તેલુગુ) અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Exit mobile version