Site icon Time News

પોલ્કા ડોટ શર્ટ અને શોર્ટ્સમાં ગ્લેમરસ લાગી પૂનમ બાજવા

સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે. પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે

પોલ્કા ડોટ શર્ટ અને શોર્ટ્સમાં પૂનમ બાજવા ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે

અભિનેત્રીએ ટોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીની ભૂમિકા ભજવી છે. તેમજ તેમની લગભગ દરેક ફિલ્મ સફળ રહી હતી.

ફિલ્મોની સાથે સાથે પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ફેન્સ માટે ગિફ્ટથી ઓછી નથી.

માત્ર 16  વર્ષની ઉંમરે પૂનમ બાજવાએ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં રેમ્પ વોક કર્યું અને એક દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને તરત જ એક ફિલ્મ ઓફર કરી.

Exit mobile version