
નરેન્દ્ર મોદી આજે 25 જુલાઈના રોજ દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા હતા. પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો હતો. અત્યાર સુધી જવાહરલાલ નેહરુ સૌથી લાંબા સમય સુધી (16 વર્ષ 286 દિવસ) વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે.
આ પણ વાંચો, Horoscope: આજે સમસ્યાનું સમાધાન મળશે, આ રાશિના જાતકોને ખુલશે આવકના નવા સ્ત્રોત, જુઓ રાશિ ભવિષ્ય
