
ટીવીની ક્વીન નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દે છે. હવે નિયાએ કેટલાક નવા ફોટો શેર કર્યા છે, આ તસવીરોમાં ‘બહને’ ફેમ રેડ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.આ તસવીરોમાં અભિનેત્રી નિયા શર્મા ઓલ રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે. આ આઉટફિટમાં નિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
આ તસવીરમાં નિયા શર્મા સીડી પર બેસીને કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે,નિયાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
3/7
ટીવી સીરિયલની અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. નિયા શર્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દે છે.
4/7
આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ચાહકોની નજર ફોટામાં અભિનેત્રીની સુંદરતા પર ટકેલી છે.
5/7
નિયા શર્મા તેના લુકને કારણે દિવસેને દિવસે લાઈમલાઈટમાં આવતી જાય છે. હવે ફરી એકવાર અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
6/7
ફેમસ એક્ટ્રેસ નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈપણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે. આ જ કારણે આ અભિનેત્રીને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી છે.
7/7
(All Photo Instagram)
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ઈરાનના એક પ્રહારે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો, ઈઝરાયલે 4 કલાક યુદ્ધ અટકાવવું પડ્યું
