Site icon Time News

Ahmedabad: મુંબઈ પોલીસની સાથે મળી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી મુંબઈથી ગુમ થયેલ 25 વર્ષીય યુવતીને મુંબઈ પોલીસને હસ્તગત કરી

અમદાવાદ ના અમરાઈવાડી પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ વઢિયાર નગર ના સરનામા સાથે આવેલ મુંબઈ પોલીસ ના સાકાનકી પોલીસ સ્ટેશન ના મહિલા કોન્સ્ટેબલ આશા કદમ અને ગુમ થયેલ 25 વર્ષીય યુવતી ના પરિવાર ની સાથે રહી અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની હદ આવેલ વસ્ત્રાલ ખાતે થી મુંબઈ પોલીસ ની સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના મદદનીશ સબ ઇસ્પેક્ટર સલીમ ખાન સુબેખાન FFWC ના સી આઇ ડી ક્રાઇમ & રેલ્વેઝ ( મિસિંગ સેલ) ના સભ્ય શ્રી ગણપતભાઈ પટેલ, શ્રી અમિતભાઈ પંડ્યા અને શ્રી ભરતભાઈ પટેલ સતત સાથે રહી 1 કલાક ના ટૂંકા ગાળા માં યુવતી ની ભાળ મેળવી મુંબઈ પોલીસ ના સાકાનકી પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ આશા કદમ ને સુપ્રત કરી યુવતી ના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે

આ પણ વાંચો, વાણી ઉપર નિયંત્રણ રાખવું, આ રાશિના જાતકોને વેપાર વૃદ્ધિ રોકાણના સારા યોગ, જુઓ રાશિ ભવિષ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version