Site icon Time News

Entertainment: બ્લેક બ્રાલેટમાં મેઘા શુક્લાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ ‘કઠલ’ (Kathal) થી લોકપ્રિય થઈ હતી, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે.અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.



હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ  પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.



આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈને ચાહકો ચોંકી ગયા છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ  અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.



મેઘા શુક્લા અવારનવાર આવા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જે તેની બોલ્ડનેસને દર્શાવે છે. આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.



 ચાહકોનું માનવું છે કે આ તસવીરોમાં મેઘાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે.

અભિનેત્રીની આ અદાઓ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, અને તેઓ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા છે.

આ પણ વાંચો, http://‘સ્વદેશી અપનાવો, ભારતને આત્મનિર્ભર બનાવો’ – 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાનઃ CM Patel

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version