
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણ આ બદલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જે પોલીસ સ્ટેશનો અત્યાર સુધી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વ (રજા પર અથવા વેઇટિંગમાં) રહેલા 8 PIને પણ આ યાદીમાં નવા પોસ્ટિંગ સોંપી જવાબદારી સોંપવામાં આવી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો
