
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે.અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે.
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે.
હાલમાં તેની બિકીનીમાં તસવીરો સામે આવી છે.
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
અભિનેત્રી લોપામુદ્રા રાઉત,ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.
જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોમાં હલચલ મચાવે છે.
અભિનેત્રી લોપામુદ્રા રાઉતની ફેશન સેન્સ પણ એકદમ અનોખી અને બોલ્ડ છે.
