Site icon Time News

લોકસભાની બેઠકો વધીને 850 થશે, સરકારે સાંસંદો સાથે ‘બંધારણ સુધારા બિલ’ કર્યું શેર

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદો સાથે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’ શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 કરવા, મતવિસ્તારોના પુનઃનિર્ધારણ (સીમાંકન) અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. સરકારના આ પગલા સાથે, દાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠનને સીલ કરવા અને ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે એક નવું માળખું સ્થાપિત કરવા માટે પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.

Indiaમાં મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ- https://www.instagram.com/reel/DXG0WxqDZtW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ખેડૂતો તારીખ નોંધી લેજો! આ 2 દિવસ ગુજરાતના માથે કમોસમી માવઠાનું સંકટ

Exit mobile version