
ક્રિષ્ના શ્રોફે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
ક્રિષ્ના શ્રોફે ગોગલ્સ પહેર્યા છે, જેનાથી તેણીનો લુક શાનદાર લાગી રહ્યો છે.
આ તસવીરમાં ક્રિષ્ના શ્રોફ ગોર્જિયસ લાગી રહી છે. તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
ક્રિષ્ના શ્રોફ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
હાલમાં ક્રિષ્ના શ્રોફ માલદિવમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તે ફેન્સ સાથે તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
ફેન્સને પણ ક્રિષ્ના શ્રોફનો દરેક લુક પસંદ આવે છે. ક્રિષ્નાની આ ગ્લેમરસ તસવીરો પર ફેન્સ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો, Surat: રત્નકલાકારોને મારવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ, કુલરમાંથી સેલફોસનું પાઉચ મળતા ખળભળાટ
